Home | About Us | Register | Subscribe | FAQ | Getting Started | Help
CITY NEWS >>
Ahmedabad Surat Baroda Rajkot Mumbai North America
Anand Charotar Gandhinagar Himmatnagar Nadiad Palanpur & Patan Mehsana Modhasa Surendranagar Navsari Vapi Valsad Bardoli Bharuch Dahod Narmada Panchmahal Junagarh Porbandar Amareli Jamnagar
 Saturday, July 05, 2008 રાજસ્થાનનાં મુખ્યમંત્રી વસુંધરા રાજે મંદિરમાં બિરાજશે | નડિયાદના બે તબીબને બી.સી.રોય એવોર્ડ | ડાકોર કોર્ટના આદેશ સામે ૧૬મી સુધી હાઈકોર્ટે આપેલો સ્ટે | સચિન તેંડુલકર વિશેના પુસ્તકની કિંમત એક લાખ રૂપિયા | ક્રૂડ ઓઇલની કટોકટી કોના કકળાટે? | મહેમદાવાદ નગરપાલિકાનું ૨.૩૫ કરોડનું બાકી વીજબિલ ભરવા તાકીદ | ધંધાના હરીફોને કચડીને અબજપતિ બનીને પછી દાનવીર થવાય છે | કણજરીમાં વેપારના ઝઘડામાં મારામારી થતાં ત્રણને ઈજા | ઈડર, ખેડબ્રહ્મા અને મોડાસામાં રથયાત્રા નીકળી | આણંદમાં ખોરાકી ઝેરથી ૫૦ બાળકો ઝાડા-ઉલ્ટીમાં સપડાયા | મહિલાને એકસાથે ચાર સંતાન અવતર્યા | અષાઢી બીજે પણ મેઘરાજા મન મૂકીને ન વરસતા ખેડૂત આલમ ચિંતામાં ગર્ક | રથયાત્રાના માર્ગો‘જય રણછોડ’ના નાદથી ગૂંજયાં | કાંકરાકૂવા ગામે લગ્નના નાણાં અને કન્યાદાન મુદે પરિવાર પર હુમલો | બનાસકાંઠામાં દબદબાભેર નિકળેલી રથયાત્રા | પાટણ નગર ભગવાન જગન્નાથમય બન્યું | ગરબાડાના ચંદલામાં યુવતીનું અપહરણ કરીને બળાત્કાર | આંકલાવમાં બે સંતાનોની માતા પરપુરૂષ સાથે ૫લાયન | જંત્રીની જફાથી સાબરકાંઠામાં ૧૫૦૦થી વધુ દસ્તાવેજો પડતર | ગોધરામાંથી ૨.૩૮ લાખના રસકટ ગોળના ૩૯૮ કટ્ટા સાથે બેની ધરપકડ | મહેસાણાના સાર્વ.પુસ્તકાલયના નવનિર્માણ માટે ૯ લાખનું દાન | સોશિયલ વર્ક ફેકલ્ટીમાં ચડ્ટી - બનિયનધારી ટોળકી ત્રાટકી | ચોરીના ચાર ગુનામાં સંડોવાયેલા ત્રણની ભાઠેનામાંથી ધરપકડ | બાંધકામ નિગમ અને સેવાસદન વરચે નાણાંની ચૂકવણીનો વિવાદ | એરંડા-કપાસિયામાં સુધારો | ભાવવધારાના મુદ્દે માલિકોએ મચક નહીં આપતાં વરાછામાં ભારેલો અગ્નિ | સોનામાં રૂ.૧૭૦, ચાંદીમાં રૂ. ૬૦૦નો ઘટાડો નોંધાયો | ડુંગળીની નિકાસમાં ૩૦ ટકાનો વધારો | નીચા ફુગાવાના પગલે સેન્સેકસ ૩૬૦ પોઇન્ટ સુધર્યો | તમામ કરન્સી સામે રૂપિયો કરન્ટમાં |
news & features 
DNA Dainik Bhaskar Divya Bhaskar
photographs
cartoons
illustrations
rss webfeed
assignment service
 



click here
click here

   TOP NEWS

  TOTAL : 144 Rec.Go To Page   PAGE 1 OF 24   < Prev  Next >

અભૂતપૂર્વ ઉત્સાહ સાથે રથયાત્રા સંપન્ન


રથયાત્રા દરમિયાન મેઘરાજાએ પણ અમીછાંટણા કર્યા-૧૩૧મી રથયાત્રામાં પ્રથમવાર આદિવાસી નૃત્ય રજૂ થયું

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની ૧૩૧મી રથયાત્રાનો શુક્રવારે સવારે ૭ વાગ્યે ‘જય રણછોડ માખણચોર’ અને ‘મંદિરમાં કોણ છે રાજા રણ...
 
Author :
Bhaskar News, Ahmedabad
Date :
05/07/2008
   
TOP NEWS

મોદીના શાસનમાં મોંઘવારી વધારતા નિણર્યો લેવાયા


ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રતિકૂળ સંજોગોમાં પણ ૧૧૭ બેઠકો સાથે ધીંગી બહુમતી મેળવી પ્રજાની લાખ અપેક્ષાઓ વરચે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શાસનમાં આવેલી વર્તમાન સરકારે વહીવટના છ મહિના પૂરા કર્યા છે.

આ સમયગાળા ...
 
Author :
Bhaskar News, Gandhinagar
Date :
05/07/2008
   
TOP NEWS

સુભદ્રાજીના રથના પૈડાના બોલ્ટ બે વાર નીકળી ગયા


ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામના ત્રણેય રથો બપોરે સરસપુર ખાતે તેમના મોસાળમાં આવી પહોંરયા ત્યારે બહેન સુભદ્રાજીના રથનું પૈડું તૂટી ગયાની ખબર વાયુવેગે ફેલાતાં રથયાત્રામાં જોડાયેલા લાખો શ્રદ્ધાળુઓના જીવ પડીકે બંધાયા હતા.

 
Author :
Bhaskar News, Ahmedabad
Date :
05/07/2008
   
TOP NEWS

ભારત સજજડ બંધ : ગુજરાત આંશિક


મઘ્યપ્રદેશ સૌથી વધુ પ્રભાવિત, ઇન્દોરમાં ચારનાં મોત, કેટલાય રાજયોમાં વ્યાપક અસર

અમરનાથ દેવસ્થાનને આપવામાં આવેલી જમીન જમ્મુ-કાશ્મીર સરકાર દ્વારા પાછી ખેંચી લેવાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપના બંધની બુધવારે દેશના કેટલાય ...
 
Author :
Bhaskar News, New Delhi, Indor
Date :
04/07/2008
   
TOP NEWS

ગુજરાત ભાજપ-વિહિપ વરચે ઉગ્ર બનતું યુદ્ધ


અમરનાથ દેવસ્થાનની જમીનના મુદ્દે અપાયેલા ગુજરાત બંધના એલાનમાં ગુજરાત ભાજપ ન જોડાતાં ગુજરાત ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદ વરચેનું યુદ્ધ વધુ ઉગ્ર બન્યું છે.

સંઘ પરિવારની આ બે પાંખના વરિષ્ઠ નેતાઓ, મુખ્યમંત્રી મોદી અને ડો. પ્રવિણ તોગડિયા વરચ...
 
Author :
Bhaskar News, Ahmedabad
Date :
04/07/2008
   
TOP NEWS

અમદાવાદ, સુરત, વડોદરા સહિત ગુજરાત બંધને નબળો પ્રતિસાદ


અમરનાથ દેવસ્થાનને ફાળવાયેલી જમીન પરત લઈ લેવાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ સહિતનાં હિન્દુ સંગઠનો દ્વારા ભારત બંધના અનુસંધાને અપાયેલા ગુજરાત બંધ આંશિક સફળ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બંધને ભાજપનું સમર્થન મળ્યું ન હતું. મોટા ભાગનાં બજારો ખુલ્લાં ર...
 
Author :
Bhaskar News, Ahmedabad
Date :
04/07/2008
   
TOP NEWS



  TOTAL : 144 Rec.Go To Page   PAGE 1 OF 24   < Prev  Next >
 SUBJECT
 ADVANCE SEARCH
Author  
From & To
IN

Network Sites : www.indiainfo.com | www.dnaindia.com | www.divyabhaskar.co.in | www.bhaskar.com | www.zeetelevision.com | www.zeecontent.net
COPYRIGHT © 2006 - 2007 DILIGENT MEDIA CORPORATION LTD. ALL RIGHTS RESERVED
BEST VIEWED WITH 1024 X 768 SCREEN RESOLUTION